Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : In Andra village of Santarampur, Mahisagar, a huge python was seen and created an atmosphere of fear.

VIDEO: મહીસાગરના સંતરામપુરના એન્દ્રા ગામે વિશાળકાય અજગર દેખતા ભયનો માહોલ સર્જાયો

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહીસાગરના સંતરામપુર તાલુકાના એન્દ્રા ગામે વિશાળકાય અજગર દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો....સ્થાનિક લોકોએ અજગર જોતાં તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ અને એનિમલ હેલ્થ ટીમને જાણ કરી હતી. બંને ટીમોએ ભારે મહેનત બાદ આશરે ૮ ફૂટ લાંબા મહાકાય અજગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યો....ખેતરમાંથી અજગરને કાળજીપૂર્વક પકડીને ટીમે તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો. આ ઘટનાથી સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી છે...ફોરેસ્ટ અને એનિમલ હેલ્થ ટીમે વન્યજીવોના સંરક્ષણ માટે ત્વરિત પગલાં લીધાં હોવા બદલ પ્રશંસા પામી છે.

App Store