Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : VIDEO: Matanamadh embankment dilapidated, Gram Panchayat demands immediate repairs

VIDEO: માતાનામઢ બંધારો જર્જરિત, ગ્રામ પંચાયતે તાત્કાલિક સમારકામની માંગ કરી

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કચ્છના તીર્થધામ માતાનામઢ ખાતે આશાપુરા મંદિર સામે આવેલ સિંચાઈ વિભાગ હસ્તકનો બંધારો અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે. ગત વર્ષના ભારે વરસાદ બાદ બંધારામાં મોટી તિરાડો પડતાં હવે તે ગમે ત્યારે તૂટી પડે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. બંધારો તૂટે તો ખેતીની જમીન, રહેણાક વિસ્તાર, માર્ગ, મંદિર તેમજ જાનમાલ અને પશુધનને ભારે નુકસાન થવાની શક્યતા છે. સમગ્ર મામલે માતાનામઢ ગ્રામ પંચાયતના સરપંચે તાત્કાલિક સમારકામ કરવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.

App Store