Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : VIDEO: Huge godown suddenly collapses in Kandla, major casualties averted

VIDEO: કંડલામાં અચાનક ધરાશાયી થયું વિશાળ ગોડાઉન, મોટી જાનહાનિ ટળી

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કંડલામાં SRW કોર્પોરેશનનું એક વિશાળ ગોડાઉન અચાનક ધરાશાયી થવાની થતા દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ગોડાઉનનો તોતિંગ કાટમાળ નીચે પડતા ત્યાં પાર્ક કરેલા વાહનો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. સદનસીબે, ગોડાઉન પડતા પહેલા જ અંદર હાજર લોકો સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી છે. હાલ કાટમાળ ખસેડવાની અને નુકસાનીનું આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

App Store