Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : VIDEO/ Contractor's gross negligence claimed the lives of 3 members of the same family

VIDEO/ કચ્છ: કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીએ એક જ પરિવારના ૩ સભ્યોનો ભોગ લીધો

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કચ્છના ભુજ તાલુકાના દધ્ધર-સાધારા રોડ પર પુલિયા માટે ખોદેલા ખાડામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે એક જ પરિવારનો ત્રણ જીવ ગુમાવ્યો છે. ખાડામાં કાર પડતાં નુરબાઈનું ઘટનાસ્થળે જ મોત થયું. તેમની 20 વર્ષીય પુત્રી રેહાનાબેનને અમદાવાદ લઈ જતી વખતે ધાંગધ્રા નજીક મોત નીપજ્યું. આ દરમિયાન સાધારાના ૨૫ વર્ષીય રસીદભાઈ પણ આ જ ખાડામાં બાઈક સાથે પડતા તેમનું મોત નીપજ્યું છે. કોન્ટ્રાક્ટરે કોઈ બેરિકેડ કે સાઈનબોર્ડ ન લગાવતા આ અકસ્માત સર્જાયો. ઘટનાના 4 દિવસ પછી પણ કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરીને માનવ વધ સહિતની કલમો હેઠળ કાર્યવાહીની માંગ કરી છે.

App Store