Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : The government's bulldozer ran over Ramji Koli's shopping center in Rapar, Kutch

VIDEO: કચ્છના રાપરમાં રામજી કોલીના શોપિંગ સેન્ટર પર તંત્રનું બુલડોઝર ચાલ્યું

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2025
લાઇવ ટીવીGoogle News

ગુજરાતના પોલીસ વડાના આદેશ બાદ શહેરો અને ગ્રામ્યમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ સામે બુલડોઝર ફરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે કચ્છના રાપર શહેરમાં અસામિજ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રામજી કોલીના શોપિંગ સેન્ટર પર તંત્રનો હથોડો વિંઝાયો છે.

App Store

રાપર શહેરમાં શોપિંગ સેન્ટર બનાવનાર રામજી કોલીના બાંધકામ પર પોલીસ દ્વારા બુલડોઝર ચાલ્યું હતું. ગેરકાયદે બાંધકામ શોપિંગ સેન્ટરમાં પાંચ દુકાનો બનાવવામાં આવી હતી. આરોપી રામજી કોલી મારામારી, ખૂનનો પ્રયાસ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલો છે.

ટોપિક્સ:KutchRaparShopping Center