Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Namo Bharat Rapid Rail Disruption: Passengers Stuck In The Dark, Suffocate As AC Shuts Down!

VIDEO: નમો ભારત રેપિડ રેલ ખોરવાઈ: અંધારામાં અટવાયા મુસાફરો, AC બંધ થતાં ગૂંગળામણ!

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદથી ભુજ જતી નમો રેપિડ ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કૂકમા સ્ટેશનથી અંદાજે 28 કિલોમીટર દૂર ટ્રેનમાં લાઇટિંગ અને પાવર સિસ્ટમમાં ખામી સર્જાતા ટ્રેન લગભગ ત્રણ કલાક સુધી અટકી રહી. ટેકનિકલ ખામી દૂર કરવા માટે તાત્કાલિક અન્ય એન્જિનની વ્યવસ્થા કરાઈ હતી. લાંબા સમય સુધી ટ્રેન બંધ રહેતા એસી પણ બંધ થઈ જતાં કોચમાં ગૂંગળામણ ફેલાઈ હતી અને મુસાફરો પરેશાન બન્યા હતા. દરવાજા ખોલ્યા બાદ મુસાફરોએ રાહત અનુભવી હતી. ઘટનાને કારણે ભુજ પહોંચવામાં ટ્રેનને લગભગ ત્રણ કલાકનો વિલંબ થયો હતો.

App Store