Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : In the Kutch diocese, Megharaja has sent a heartfelt message, due to which there is a wave of joy among the sons of the earth and the wealthy.

VIDEO: કચ્છ પંથકમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે, જેના કારણે ધરતીપુત્રો અને માલધારીઓમાં આનંદની લહેર

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કચ્છના ભુજ, માધાપર, મિરઝાપર, માનકુવા અને ભુજોડી સહિતના પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં અદભુત ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી તદ્દન ઘટી ગઈ છે અને રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. લાંબા સમયથી ચાલી રહેલા સૂકા માહોલ વચ્ચે આ સચરાચર વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પાકને નવું જીવન મળવાની પ્રબળ આશા બંધાઈ છે, જ્યારે છેવાડાના વિસ્તારોમાં રહેતા માલધારીઓ પણ ઘાસચારાની ચિંતામાંથી મુક્ત થઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsrainkutch