Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: Biren Patel, who won the taluka panchayat as an independent in Kheda's Vaso taluka, has taken up the BJP's saffron fold.

VIDEO: ખેડાના વસો તાલુકામાં તાલુકા પંચાયતમાં અપક્ષ જીત મેળવનારા બિરેન પટેલે ભાજપનો ભગવો ધારણ કર્યો

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડાના વસો તાલુકામાં તાલુકા પંચાયતમાં અપક્ષ જીત મેળવનારા બિરેન પટેલે ભાજપનો ભગવો ધારણ કર્યો છે...રામોલ-1 બેઠકથી અપક્ષ સભ્ય બિનેર પટેલ જીત મેળવી હતી.તેઓએ આજે નડિયાદ સ્થિત કમલમ પહોંચ્યા હતા..અને ત્યાંજ જિલ્લા ભાજપ પ્રમુખ નયના  પટેલ, ધારાસભ્ય કલ્પેશ પરમારની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો...બિરેન પટેલ ઉપરાંત જય પટલે સહિત 10થી વધુ સમર્થકો પણ ભાજપમાં જોડાયા વસો તાલુકા પંચાયતમાં ભાજપની પકડ વધુ મજબૂત બની.

App Store