Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Jalbambol, Chunel village of Mahudha in Kheda, 9 inches of rain in 24 hours

VIDEO: ખેડાના મહુધાના ચુણેલ ગામ જળબંબોળ, ૨૪ કલાકમાં ૯ ઇંચ વરસાદ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડાના મહુધા તાલુકાના ચુણેલ ગામમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯ ઇંચથી વધુ વરસાદ પડતા સમગ્ર ગામ જળમગ્ન બની ગયું છે. ગામની ચારેય બાજુ પાણી જ પાણી ભરાઈ ગયું છે.ભારે વરસાદને કારણે ઘરો, દુકાનો અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આથી ગ્રામજનોનો રોજિંદો વ્યવહાર અને વાહન અવરજવર સંપૂર્ણપણે અટકી ગયો છે. લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે.વરસાદની આગાહીને પગલે સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે અને અસરગ્રસ્તોને સ્થળાંતરિત કરવાની તૈયારી કરી રહ્યું છે. વધુ વરસાદ પડવાની સ્થિતિમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે

App Store