Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Employees protest against mandatory live photo in TECHO app

VIDEO: TECHO એપમાં લાઇવ ફોટો ફરજિયાત કરવા સામે કર્મચારીઓનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળે TECHO એપ્લિકેશનમાં લાઇવ ફોટો અપલોડ કરવાના આદેશ સામે વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓએ કલેક્ટર, DDO અને CDHOને આવેદનપત્ર આપી રિયલ ટાઇમ ફોટોગ્રાફીથી દર્દીઓની પ્રાઇવસી ભંગ થવાની શક્યતા વ્યક્ત કરી છે. મહામંડળના જણાવ્યા મુજબ કર્મચારીઓ નિયમિત ઓનલાઇન કામગીરી કરી રહ્યા છે, પરંતુ લાઇવ ફોટાની પ્રક્રિયાથી દર્દીઓ સાથે ઘર્ષણ સર્જાઈ શકે છે. માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News