Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Bus-car accident near Hirapura Patiya, BJP leader Jayesh Patel seriously injured

VIDEO : હીરાપુરા પાટીયા પાસે બસ-કાર અકસ્માત, ભાજપ નેતા જયેશ પટેલ ગંભીર રીતે ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ખેડા કપડવંજ-નડિયાદ રોડ પર હીરાપુરા પાટીયા નજીક બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અમૂલના પૂર્વ સરકારી ડિરેક્ટર તેમજ એપીએમસીના પૂર્વ ચેરમેન અને ભાજપ નેતા જયેશ પટેલને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. કારમાં સવાર જયેશ પટેલ અને તેમના ડ્રાઇવરને સારવાર માટે કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસમાં બેઠેલા 20થી વધુ મુસાફરો સુરક્ષિત રીતે બચી ગયા છે.  પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newskhedaaccident