Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : BJP candidate declared unopposed in Mahij seat of Kheda District Panchayat

VIDEO: Kheda જિલ્લા પંચાયતની મહીજ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ખેડા જિલ્લા પંચાયતની મહીજ બેઠક પર ભાજપના ઉમેદવાર હિતેશ તડવી બિનહરીફ જાહેર થયા છે. મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની વ્યૂહરચનાને પગલે હરીફ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા આ ખેલ પડાયો હતો. આ બેઠક જિલ્લા પંચાયતની કુલ 42 બેઠકો પૈકી એકમાત્ર ST અનામત બેઠક હોવાથી અને રોટેશન મુજબ પ્રમુખ પદ માટેની દાવેદારીની હોવાથી, હવે બિનહરીફ થયેલા હિતેશ તડવી જિલ્લા પંચાયતના પ્રમુખ બને તે નિશ્ચિત મનાઈ રહ્યું છે.

App Store