Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Anger over mistakenly beating another panchayat coin in response to RTI: Talati admits mistake

VIDEO: ખેડા તંત્રની મોટો પ્રહાર: મહુધામાં ૬૦થી વધુ ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડાના મહુધામાં ગઈકાલે સર્જાયેલી મારામારીની ઘટના બાદ જિલ્લા તંત્ર દ્વારા હુમલાખોરો અને અસામાજિક તત્વો સામે ભારે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મહુધા નેશનલ હાઈવે પર આવેલા આશરે ૬૦ જેટલા ઘેરકાયદેસર કાચા-પાકા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ગઈકાલે કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનારા વિધર્મીઓને પાઠ ભણાવવા માટે પોલીસે ભારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને આ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી હતી. હાઈવે પરના તમામ ગેરકાયદે નિર્માણોને જમીનદોસ્ત કરી દેવાયા હતા. તંત્રની આ બુલડોઝર કાર્યવાહીને જોવા માટે સ્થાનિક ગામલોકોના તોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા. તંત્રના આ કડક વલણને પગલે અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી છે અને સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

App Store