Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : VIDEO: Explosion at substation in Mangrol, Junagadh

VIDEO: જુનાગઢના માંગરોળમાં સબસ્ટેશન સળગ્યું, સતત બ્લાસ્ટ થતા જોઈ લોકો હબકી ગયા

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2024
લાઇવ ટીવીGoogle News

જુનાગઢ: માંગરોળ શહેરમાં એક સબસ્ટેશનમાં બ્લાસ્ટ થતા જોરદાર ધડાકા થયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો, જે પ્રમાણે આ સબસ્ટેશનમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે જેના કારણે આજુબાજુના વિસ્તારમાં ભાગદોડ જેવો માહોલ સર્જાયો હતો. માંગરોળ નાગદા વિસ્તારમાં મોડીસાંજે આ ઘટના બનવા પામી હતી. ઘટનાને પગલે નજીકમાં પડેલા વાહનોને ખસેડી લેવામાં આવ્યા હતા.  આ દુર્ઘટનામાં સદનશીબે કોઇ જાનહાનિના સમાચાર નથી.

App Store