Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Junagadh Manpa opposition party leader's reaction to BJP MLA's letter

VIDEO : Junagadhમાં રોડના કામોમાં ભ્રષ્ટાચારનો મામલો, BJP ધારાસભ્યના પત્ર પર મનપા વિરોધ પક્ષના નેતાની આકરી પ્રતિક્રિયા

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ધારાસભ્ય સંજય કોરડીયાએ રોડ-રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વિના મંજૂરીએ જ રોડના કામો આપવામાં આવ્યા છે અને કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.  આ મામલે મનપા વિરોધ પક્ષના નેતાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે વર્ષોથી કહી રહ્યા છીએ કે મનપાના પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે. ધારાસભ્યે પત્ર લખવાથી કંઈ ફેર નહીં પડે. આ મામલે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ. વિરોધ પક્ષે એવો આક્ષેપ પણ કર્યો છે કે આ ધારાસભ્યનું કામ નથી.

App Store