Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Fierce fire in fish godown in Mangrol, Junagadh, loss of lakhs

VIDEO:જુનાગઢના માંગરોળમાં માછલીના ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનું નુકસાન

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જુનાગઢના માંગરોળ બંદર વિસ્તારમાં આવેલ એક માછલીના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.. આગ એટલી વિકરાળ હતી કે ગોડાઉનમાં રાખેલા ફાઈબરના લાફા અને માછલીના બેસણાં સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. પ્રાથમિક અંદાજ મુજબ, આ ઘટનામાં લાખોનું નુકશાન થયુ છે ..ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ગોડાઉન માલિકના જણાવ્યા અનુસાર, PGVCLની વીજ લાઈનમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી... સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી...

App Store
ટોપિક્સ:GSTVGSTVNEWSjunagadh