Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Demand for recount of votes after AAP's defeat in Visavadar's Sarasai seat

VIDEO: વિસાવદરની સરસઈ બેઠક પર AAPનો પરાજય થતાં ફરીથી મતગણતરીની કરી માંગ

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વિસાવદર જિલ્લા પંચાયતની સરસઈ બેઠક પર રસાકસીભર્યા જંગના અંતે આમ આદમી પાર્ટીને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે, જ્યાં જૂનાગઢ જિલ્લા આપ પ્રમુખ હરેશ સાવલિયાના પત્ની કૈલાશબેનનો માત્ર ૫૩ મતોના નજીવા અંતરથી પરાજય થયો છે. અત્યંત ઓછી સરસાઈથી હાર થતા રાજકીય ગરમાવો આવ્યો છે અને આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક પર પરિણામ સામે વાંધો ઉઠાવી ફરીથી મતગણતરી કરવાની માંગણી કરવામાં આવી હતી.

App Store