Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : At the beginning of Shravan, a gathering of Shiva devotees in Bhavnath Dham

VIDEO: શ્રાવણના પ્રારંભે ભવનાથ ધામમાં શિવભક્તોનું મહેરામણ

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ જૂનાગઢમાં ગિરનારની ગોદમાં આવેલ સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. શ્રાવણના પ્રથમ દિવસથી જ સમગ્ર ગિરનાર ક્ષેત્ર "હર હર મહાદેવ"ના નાદથી ગુંજી ઊઠ્યું છે. દેશ-વિદેશથી આવતા દર્શનાર્થીઓ કતારબદ્ધ ઊભા રહી સ્વયંભૂ શિવલિંગના દર્શન કર્યા હતા.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News