Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Video/ Voting process begins for municipal elections

VIDEO/ Jamnagarમાં મનપાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ, 7 વાગ્યાના ટકોરે જ મતદારો ઉમટી પડ્યા

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટી કાશી ગણાતા જામનગર શહેરમાં આજે વહેલી સવારથી જ મનપાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના 7 વાગ્યાના ટકોરે જ મતદારો મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા.જામનગર મહાનગરપાલિકાની કુલ 64 બેઠકો માંથી વોર્ડ નંબર 14 ના ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ જાહેર થતા હવે 63 બેઠકો પર ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. આ બેઠકો પર કુલ 206 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 63, કોંગ્રેસના 63 અને આમ આદમી પાર્ટીના 64 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. શહેરના ચાર લાખથી વધુ મતદારો આજે મનપાનું ભવિષ્ય ઈવીએમમાં કેદ કરશે.

App Store