Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Scorching heatwave; Normal life affected as temperatures cross 40 degrees

VIDEO: Jamnagarમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ; તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જામનગરમાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં આકાશમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં હીટવેવના કારણે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જતાં જનજીવન પ્રભાવિત થયું છે. કાળઝાળ ગરમી અને લૂથી બચવા માટે લોકોએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે, જેના કારણે બપોરના સમયે શહેરના વ્યસ્ત ગણાતા મુખ્ય માર્ગો પણ સાવ સૂમસાન ભાસવા લાગ્યા છે. સતત વધતી ગરમીને પગલે તંત્ર દ્વારા પણ લોકોને સતર્ક રહેવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા માટે અપીલ કરવામાં આવી છે.

App Store