VIDEO: જામનગર મનપાના વોર્ડ નંબર-6માં ભાજપની ભવ્ય જીત, આખી પેનલના ઉમેદવારો વિજેતાછેલ્લું અપડેટ : 29 Apr 2026Your browser does not support the video tag.સોર્સ : gstvજામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૬ માં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાનો દબદબો સાબિત કર્યો છે. આ વોર્ડમાં ભાજપની આખી પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો : Jamnagar news: સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમનું મોત, ચાલક સામે ગુનો નોંધાયો VIDEO : Jamnagar માં હડિયા કોલેજ ખાતે મહાનગર પાલિકાની મત ગણતરીનો પ્રારંભ ટોપિક્સ:jamnagarjamnagar newsjamnagar news livejamnagar news todayjamnagar news today liveસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 પરિણામસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી