Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Ahir community on demolition of elderly couple's house in Jamnagar

VIDEO: જામનગરમાં વૃદ્ધ દંપતિના મકાન ડિમોલિશન મામલે આહીર સમાજ મેદાને આવ્યો, પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં વૃદ્ધ દંપતિના મકાન ડિમોલિશન મામલે હવે આહીર સમાજ મેદાને આવ્યો છે. આ મુદ્દે સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.

App Store

 પોલીસ દ્વારા વૃદ્ધ દંપતિ સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ કોઈ નડતર ન હોવા છતાં બિલ્ડરોના ઈશારે મકાન તોડી પાડવામાં આવ્યું હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સમગ્ર મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.