Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : ABVP protests at DKV Circle in Jamnagar against police lathicharge on students in Jharkhand

VIDEO: ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં જામનગરના DKV સર્કલ ખાતે એબીવીપીનો ઉગ્ર વિરોધ

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં જામનગરના ડીકેવી સર્કલ ખાતે એબીવીપીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ... ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એબીવીપીના જામનગર નગર મંત્રી રાજવીર ગઢવીએ કહ્યું કેનીટના મુદ્દે પથ્થરમારો કરનારાઓ સામે લાઠીચાર્જ થાય તે સમજી શકાય, પરંતુ અહીં રાંચીમાં તો શાંતિપૂર્ણ ધરણાં કરી રહેલા વિદ્યાર્થીઓને નિશાન બનાવીને ક્રૂરતાથી માર મારવામાં આવ્યો છે, જે અત્યંત નિંદનીય છે. આ અન્યાય સામે  એબીવીપી દ્વારા દેશવ્યાપી આંદોલન કરવામાં આવ્યું

App Store