હોમ / ગુજરાત / ગીર સોમનાથ : VIDEO: Two lions seen roaming around in Alidhar village of Kodinar
VIDEO: કોડીનારના આલીધર ગામમાં બે સિંહો આટાંફેરા મારતા જોવા મળ્યા
છેલ્લું અપડેટ : 14 Feb 2025
ગીરસોમનાથના કોડીનારના આલીધર ગામમાં બે ડાલામથા સિહો આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. સિંહોએ આલીધર ગામની શેરીઓ, ગલીઓમા આંટાફેરા માર્યા હતાં. સિંહોના આંટાફેરાના દ્રશ્યો મોબાઇલ કેમેરામા કેદ થયા હતા.