Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : VIDEO: Lion rampage on the streets of Pataparu village in Una

VIDEO: ઉનાના પાતાપરુ ગામની શેરીમાં સિંહના આંટાફેરા, ફાર્મમાં હિંચકે બેઠેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2025
લાઇવ ટીવીGoogle News

ગુજરાતનું ઉના અને ગીર ગઢડા તાલુકે એટલે સિંહોનું બીજું ઘર કહેવાય છે. જેટલા સિંહો આ વિસ્તારના જંગલમાં નથી એથી વધુ રેવન્યુ વિસ્તારમાં છે. ઉલ્લેખનીય છે કે સિંહો વાંરવાર રહેંણાક વિસ્તારમાં આવી જાય છે.  ઉના તાલુકાના પાતાપુર ગામમાં દસ દિવસમાં 8 વખત સિંહો ગામની અંદર આવે છે.  સિંહ ગામમાં આવે પશુઓનો શિકાર કરે છે.

App Store

 ત્રણેય શખ્સોએ હાલકા પાડીને સિંહને ભગાડ્યો 

મળતા અહેવાલ પ્રમાણે ગત રાત્રે 11 વાગ્યો ગામના ફાર્મમમાં ત્રણ મિત્રો હિંચકા પર આરામ ફરમાવતા હતા, તે દરમિયાન અચાનક સિંહ આવી ચડ્યો હતો. ત્રણેય શખ્સોએ હાલકા પાડીને સિંહને ભગાડ્યો હતો. થોડિવાર માટે તમામના જીવ તાળવે ચોંટ્યા હતા.

ટોપિક્સ:liongstvgujaratuna