Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Unseasonal rains in Tulsi Shyam of Gir forest, fear of damage to horticultural crops

VIDEO: ગીર જંગલના તુલસી શ્યામમાં કમોસમી વરસાદ વરસ્યો, બાગાયતી પાકને નુકસાનની ભીતિ

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગીર જંગલના તુલસી શ્યામ વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી ધોધમાર વરસાદ વરસ્યો છે. અચાનક આવેલા આ વરસાદથી કેસર કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વરસાદના કારણે જંગલના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગરમીથી રાહત મળતા પ્રકૃતિમાં તાજગી છવાઈ ગઈ છે.

App Store