Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : VIDEO: Union Home Minister Amit Shah reached Kamalam in Gandhinagar, attended an important meeting

VIDEO: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ખાતે કમલમ પહોંચ્યા, આપી મહત્વની બેઠકમાં હાજરી

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. તેમના આગમનને પગલે કમલમ પાસે દેખરેખ હેઠળ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમિત શાહે નવા પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રીઓ સહિતના પદાધિકારીઓ સાથે મહત્વની બેઠકમાં હાજરી આપી.

App Store