Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : VIDEO: Continuing the series of visits to various states on the issue of One Nation One Election, the delegation visited Gujarat

VIDEO: વન નેશન વન ઇલેક્શન મુદ્દે વિવિધ રાજ્યોની મુલાકાતનો દોર ચાલુ રાખતા પ્રતિનિધિમંડળે ગુજરાતની મુલાકાત લીધી

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વન નેશન વન ઇલેક્શન મુદ્દે વિવિધ રાજ્યોની મુલાકાતનો દોર ચાલુ રાખતા પ્રતિનિધિમંડળે ગુજરાતની મુલાકાત દરમિયાન રાજ્ય સરકારના સેક્રેટરી અને ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સહિત વિવિધ રાજકીય નેતાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓ સાથે પણ બેઠક યોજાઈ હતી. પ્રતિનિધિઓએ જણાવ્યું કે વિકસિત ભારતના નિર્માણ માટે વન નેશન વન ઇલેક્શન બિલ અત્યંત જરૂરી છે. અલગ અલગ સમયે યોજાતી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓના કારણે દેશની આર્થિક વ્યવસ્થાને અંદાજે સાત લાખ કરોડ રૂપિયાનું સીધું નુકસાન થયું હોવાનું પણ જણાવાયું.  

App Store
ટોપિક્સ:gujarat stateelection news