VIDEO: ગાંધીનગરમાં સચિવાલયમાં વોર્ક ફોર્મ હોમ પદ્ધતિ અમલ કરવા અપીલ કરી
સોર્સ : gstv
ઈંધણ બચાવવા માટે પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત સચિવાલય ફેડરેશને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક મહત્વપૂર્ણ પત્ર લખીને સચિવાલયમાં વોર્ક ફોર્મ હોમ પદ્ધતિ અમલ કરવા અપીલ કરી છે...સચિવાલય ફેડરેશને ફાઈવ ડે વીકની પણ અપીલ કરી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને વધતા વૈશ્વિક ઇંધણ સંકટને ધ્યાને રાખીને વડાપ્રધાન દેશવાસીઓ ઈંધણ બચાવવા અપીલ કરી હતી..જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેબિનેટ પ્રધાનો અને ગુજરાત સરકારના પ્રધાનો પણ પોતાના કારના કાફલાને ઘટાડવાની કામગીરી કરી છે..ત્યારે પીએમ મોદીને અપીલ બાદ વર્ક ફ્રોમ હોમ અને ફાઈવ ડે વીકની અપીલ કરવામાં આવી છે..

