Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Statement of Congress leader Tushar Chaudhary on the controversy over sitting Congress MLA Imran Khedawala

VIDEO: કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી જવાના મુદ્દે ઊભા થયેલા વિવાદ પર કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ્ ના ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી જવાના મુદ્દે ઊભા થયેલા વિવાદ પર કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ મામલે કોંગ્રેસ પક્ષનું કોઈ સત્તાવાર સ્ટેન્ડ ન હતું.  ઇમરાન ખેડાવાલા વંદે માતરમ્ ના બે અંતરા પૂર્ણ થયા બાદ બેસી ગયા હતા. આ ઘટના બાદ તેમણે પક્ષ સમક્ષ પોતાની દિલગીરી વ્યક્ત કરી છે. જોકે, આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષ પણ ઇમરાન ખેડાવાલા પાસેથી વિધિવત ખુલાસો માગશે.

App Store

 

ટોપિક્સ:GSTV NewsGujarati Newsgandhinagar