ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન ખોટકાઈ!, સદનસીબે જાનહાની ટળીછેલ્લું અપડેટ : 09 Oct 2026સોર્સ : gstvYour browser does not support the audio element.ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટી (GIFT City) નજીક મેટ્રોમાં દુર્ઘટના સર્જાઈ હતી. મેટ્રો ટ્રેન અચાનક પાટા પરથી નીચે ઊતરી ગઈ (ડીરેલ) હતી. જોકે, રાહતની વાત એ રહી કે આગળના સ્ટેશન પર જ તમામ પેસેન્જરો ઊતરી ગયા હોવાથી જાનહાનિ ટળી ગઈ છે. આ પણ વાંચો : Religion : શું તમે પણ કોઈને પર્સ ગિફ્ટ કરો છો? જાણી લો આ 4 વાસ્તુ નિયમો, નહીં તો સંબંધો અને પૈસામાં આવી શકે છે તંગી! Gandhinagar/ ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણે તોડ્યા રેકોર્ડ, એક વર્ષમાં મોટો ઉછાળો ટોપિક્સ:GSTV NewsGujarati News