હોમ / ગુજરાત / ગાંધીનગર : IAS officer Gaurav Dahiya compulsorily retired by the state government
VIDEO: IAS અધિકારી ગૌરવ દહિયાને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યાં
છેલ્લું અપડેટ : 01 Oct 2026
સોર્સ : gstv
IAS અધિકારી ગૌરવ દહિયાને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. દહિયા અગાઉ નેશનલ હેલ્થ મિશનમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમની સામે ફરિયાદો થયેલી હોવાનું જણાવાય છે. હાલ દહિયા અધિક વિકાસ કમિશનર તરીકે કાર્યરત હતા. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ વહીવટી તંત્રમાં ચર્ચા તેજ બની છે.