Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Congress opposes various issues including Rajkot CCTV scandal, US handcuffed deportation

VIDEO: રાજકોટ CCTV કાંડ, અમેરિકા હથકડી ડિપોર્ટ સહિત વિવિધ મુદ્દે કોંગ્રેસનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2025
લાઇવ ટીવીGoogle News

Gujarat Budget: ગુજરાત વિધાનસભામાં આજે બજેટસત્રના પહેલા જ દિવસે કોંગ્રેસે સત્તા પક્ષ સામે દેખાવો કર્યો છે. વિધાનસભા સંકુલમાં કોંગ્રેસના ધારાસભ્યોએ દેખાવો કર્યો છે. સરકારને ગૃહમાં ઘેરતા પહેલા કોંગ્રેસે વિધાનસભાની બહાર દેખાવો કર્યો છે. સરકારની નિષ્ફળતાઓ સંદર્ભે વિવિધ મુદ્દાઓ પર દેખાવો કરશે. કોંગ્રેસે સરકાર સામે રાજકોટ સીસીટીવી કાંડ, ગુજરાતીઓને અમેરિકાથી હથકડી સાથે ડિપોર્ટ કરવાનો મામલો તેમજ ભરતી કૌભાંડ સહિતના મુદે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ઘેરી છે. 

App Store

વિપક્ષ દ્વારા શાસક પક્ષ ભાજપ સામે આક્ષેપ 

જણાવી દઈએ કે આવતી કાલે ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં વિપક્ષ દ્વારા શાસક પક્ષ ભાજપ સામે આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ દ્વારા અમેરિકાએ ગુજરાતીઓનું અપમાન કર્યાનો મુદ્દો આગળ ધર્યો છે. ગેરકાયદેસર પ્રવાસીઓ સામે અમાનવીય વર્તન કરાયાનો પણ આક્ષેપ કરાયો છે. 

જિગ્નેશ મેવાણીએ અમેરિકામાં ડિપોર્ટેશન