VIDEO: ચાંદીપુરા વાયરલ 8 બાળકોને ભરખી ગયો
સોર્સ : gstv
રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કેર વધી રહ્યો છે. અત્યારસુધીમાં કુલ 63 દર્દીના બ્લડ ટેસ્ટ કરાયા છે. જેમાંથી 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, 12 દર્દીઓમાંથી અત્યાર સુધીમાં કુલ 8 દર્દીઓના મોત થયા છે. મૃતકમાં પાંચ દર્દીઓ ગુજરાતના છે જ્યારે ત્રણ દર્દીઓ રાજસ્થાનના છે. ચાંદિપુરા વાયરસના ટ્રેસિંગ અને સારવાર માટે પીએચસીથી લઈને સરકારી હોસ્પિટલમાં સારવારની પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

