Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : VIDEO/ Mehsana family attacked with pipe and gun for protesting

VIDEO/ Dwarka: છેડતીનો વિરોધ કરનાર મહેસાણાના પરિવાર પર પાઈપ-ધોકાથી હુમલો

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દ્વારકાના નાગેશ્વરમાં દર્શને આવેલા યાત્રિકો સાથે છેડતી અને હુમલાની ઘટના બની છે..મહેસાણાથી દર્શન કરવા આવેલા પરિવારે બે દીકરીઓ સાથે છેડતી થઈ હોવાનો આરોપ લગાવ્યો છે.. પીડિત પરિવારના સભ્યો છોડવવા વચ્ચે પડતા યાત્રિકોને પાઇપ અને ધોકાથી માર મારવામાં આવ્યો,,જેમાં 24 વર્ષીય કેતુલ રાવલ અને 27 વર્ષીય સુરાગ રાવલને ઈજાઓ પહોંચી...એક વ્યક્તિ  વધુ ઈજા પહોંચતા વધ સારવાર માટે ખંભાળિયા રિફર કરવામાં આવ્યાં..

App Store