VIDEO: દ્વારકાના ગોમતી ઘાટ પર દરિયાના જોખમી મોજામાં યુવકનો આબાદ બચાવ
સોર્સ : gstv
યાત્રાધામ દ્વારકા ખાતે અરબ સાગરમાં ભારે કરંટ હોવાના કારણે ગોમતી નદીમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેથી તંત્ર દ્વારા લોકોની સલામતી માટે ગોમતી ઘાટ પર અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં, કેટલાક બેજવાબદાર યાત્રિકો નિયમોને નેવે મૂકીને જીવના જોખમે ઘાટ પર જાય છે. આજે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં ગોમતીના જોરદાર મોજા સાથે અથડાતા એક યુવક માંડ-માંડ બચ્યો હોવાનું સામે આવ્યું છે,

