Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : A policeman committed suicide by hanging himself in Mithapur, there was a huge commotion in the police station

VIDEO: મીઠાપુરમાં પોલીસ કર્મચારીએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસ બેડામાં ભારે ચકચાર

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ટાટા ટાઉનશીપમાં રહેતા એક પોલીસ કર્મચારીએ અચાનક ગળાફાંસો ખાઈને  આપઘાત કર્યો છે.  જયદેવ અણીયાળીયા નામના પોલીસ કર્મચારીએ અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તરત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ મીઠાપુર પોલીસ સ્ટેશનના પીઆઈએ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે..    

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News