Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : A 62-year-old woman died after being attacked by stray cattle

દેવભૂમિ દ્વારકા / જામ ખંભાળીયામાં રખડતા ઢોરે અડફેટે લેતા 62 વર્ષીય વૃદ્ધાનું મોત

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2024
લાઇવ ટીવીGoogle News
દેવભૂમિ દ્વારકા / જામ ખંભાળીયામાં રખડતા ઢોરે અડફેટે લેતા 62 વર્ષીય વૃદ્ધાનું મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા પશુઓના ત્રાસ થી લોકો ત્રાહિમામ પોકરી ગયા છે. રખડતા પશુએ વૃદ્ધ મહિલાને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું છે.જામ ખંભાળીયામાં રતનબેન કછટીયા રોડ પરથી પસાર થતાં હતા, ત્યારે પશુએ તેમને ઢીંકે ચડાવ્યા હતા.

App Store

આ પણ વાંચો : વિસાવદર / પરપુરુષ સાથે પત્ની કરી રહી હતી કામક્રીડા, પતિએ રંગે હાથ પકડી બન્નેને ફટકાર્યા

62 વર્ષીય વૃદ્ધાને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેમને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું..રખડતા પશુઓના ત્રાસથી લોકોને છુટકારો મળે તેવી લોકો તંત્ર સમક્ષ માંગ કરી રહ્યાં છે.