Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : A colorful start to Meghmalhar 2026 in Saputara

VIDEO: સાપુતારામાં મેઘમલ્હાર 2026નો રંગારંગ પ્રારંભ

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘમલ્હાર 2026’નો ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવ્ય પ્રારંભ કરાવ્યો છે. 29 ઓગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવાસન મંત્રી ડો. જયરામ ગામીત અને સાંસદ ધવલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થાનિક વેપારીઓને સાપુતારાની સ્વચ્છતા જાળવવા અપીલ કરી અને કહ્યું કે સાપુતારા જેટલું સ્વચ્છ રહેશે તેટલા વધુ પ્રવાસીઓ આવશે અને સ્થાનિકોની રોજગારી પણ વધશે.

App Store