Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : VIDEO: Firefighter coming from Santrampur, Dahod overturns

Dahod news: VIDEO/ સંતરામપુરથી આવી રહેલું ફાયર ફાઈટર પલ્ટાયું, ફાઈટર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2025
લાઇવ ટીવીGoogle News

દાહોદના ભાઠીવાડા ખાતે નિર્માણાધિન NTPC કંપની ના પ્રોજેક્ટમાં ભીષણ આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમ પહોંચી હતી, ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. તો બીજી તરફ સંતરામપુર ખાતેથી આવી રહેલા ફાયર ફાઈટરના ચાલકે પલ્ટી મારી હતી. દુર્ઘટનામાં ફાયર ફાઈટરને નાની મોટી ઈજા પહોંચી હતી. ફાયર ફાયટર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

App Store
ટોપિક્સ:dahodaagfire fightergstv news