Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Naswadi: Cash and jewellery worth lakhs stolen from a locked house

VIDEO: નસવાડી: બંધ મકાનમાંથી લાખોના રોકડ-દાગીનાની ચોરી

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નસવાડીની શિવનગર સોસાયટીમાં તબીબી સારવાર અર્થે બહાર ગયેલા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અજાણ્યા ચોરો ઘરમાંથી શાકભાજીના વેપારના આશરે રૂ.૫ લાખ રોકડા તથા સોના-ચાંદીના કિંમતી દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસે સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પીડિત પરિવારે આરોપીઓને સત્વરે ઝડપી પાડી ચોરી થયેલો મુદ્દામાલ રિકવર કરવાની માગ કરી છે

App Store