Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Devotees worshipped Shiva at Pashupatinath Mahadev Temple

VIDEO : પશુપતિનાથ મહાદેવ મંદિરમાં ભક્તોએ કરી શિવપૂજા

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV news

પવિત્ર શ્રાવસ માસ ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. દેવાના દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસના આજથી પ્રારંભ થયો છે. ત્યારે શ્રાવણ માસમાં ભક્તો મહાદેવની આરાધના કરે છે. ભોળાનાથી આરાધના કરવાથી મહાદેવ શીઘ્ર પસન્ન થાય છે અને ભક્તોની દુ:ખ-દર્દ દૂર કરીને બધી જ મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે આજે તમને મહાદેવના મંદિરના દર્શન કરાવીશું, જ્યાં છોટાઉદેપુરના નસવાડી ખાતે આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.   

App Store