Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Chotaudepur: Slow and heavy rains in Bodeli division

VIDEO: છોટાઉદેપુર: બોડેલી પંથકમાં ધીમીધારે અનરાધાર વરસાદ

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધીમીધારે પધરામણી કરી છે. છેલ્લા ૬ દિવસથી સતત વરસી રહેલા વરસાદથી સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ છે. આ વિસ્તારનો મોટાભાગનો ભાગ ખેતી પર નિર્ભર હોવાથી સમયસર અને ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ભારે રાહત જોવા મળી રહી છે. વરસાદને કારણે પાકને નવું જીવન મળતા ધરતીપુત્રોમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો છે.

App Store