Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Chotaudepur District BJP conducted a sens process for the post of Taluka and District Panchayat President at Bodeli APMC

VIDEO: છોટા ઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા બોડેલી APMC ખાતે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ બોડેલી નગરપાલિકા પ્રમુખ પદ માટે બોડેલી APMC ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવીજેતપુર, કદવાલ સહિતના તાલુકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. જિલ્લામાં ચાર તાલુકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી છે, જ્યારે કેટલાક તાલુકામાં સત્તા મેળવવા માટે સંખ્યા અધૂરી છે. જિલ્લા પંચાયત માટે પણ ભાજપને બહુમતી મળી છે. પ્રદેશ નિરીક્ષકો મિતેશભાઈ પટેલ, શિલ્પેશભાઈ દેસાઈ અને સોનલબેન સોલંકીએ તમામ દાવેદારોની રજૂઆતો સાંભળી છે. હવે અંતિમ નિર્ણય પ્રદેશ કક્ષાએથી જાહેર થવાની રાહ જોવાઈ રહી છે.

App Store