Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Agricultural Produce Market Committee : Counting begins for 10 seats in the Farmer's Department

VIDEO: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ : ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે મતગણતરી શરૂ

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ઉમેદવારોનું ભાવી નક્કી કરતી મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના પરિણામો બપોર સુધીમાં જાહેર થવાની શક્યતા છે. 10 બેઠકો પર મેદાનમાં ઊતરેલા 20 ઉમેદવારો માટે ભારે મતદાન બાદ બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. જોકે, ભાજપ મોવડી મંડળે બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકી અને માજી ધારાસભ્ય ધીરુભાઈ જેવા અગ્રણીઓની મદદથી જોરશોરથી પ્રચાર કર્યો હોવાથી ભાજપ પ્રેરિત પેનલનો હાથ ઉપર દેખાઈ રહ્યો છે.

App Store