Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : The condition of the roads in Krishna Society of Bhavnagar has been extremely bad

VIDEO: Bhavnagarની ક્રિષ્ના સોસાયટીમાં છેલ્લા દોઢ વર્ષથી રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર, સ્થાનિકોમાં ભારે રોષ

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભાવનગરમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં રોડ-રસ્તાની બિસ્માર હાલતથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ક્રિષ્ના સોસાયટીમાં છેલ્લા દોઢ વર્ષથી રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર છે. અને આ અંગે કોઈ કાર્યવાહી ના થતાં સ્થાનિકોમાં ભારે રોષ છે.

App Store

સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, રસ્તાઓનું ખોદકામ કર્યા બાદ કામ અધૂરું છોડી દેવાતા કમોસમી વરસાદના કારણે કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાય છે. જેના કારણે સિનિયર સિટિઝનો અને બાળકો હાલાકીમાં મુકાય છે. થોડા સમય પહેલા જ એક વૃદ્ધ લપસી પડતાં મોત થયું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ત્યારે સત્વરે આ રસ્તાનું નવીનીકરણ કરવા સ્થાનિકોમાં માગ ઉઠી છે.