Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : SEBI raids in Bhavnagar, various locations of Hanif Sheikh in 1500 crore scam

VIDEO: ભાવનગરમાં SEBIના દરોડા, ૧૫૦૦ કરોડના કૌભાંડમાં હનિફ શેખના વિવિધ સ્થળો પર દરોડો

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરમાં ૧૫૦૦ કરોડ રૂપિયાના મોટા આર્થિક કૌભાંડને લઈને SEBI ના અધિકારીઓએ લાલ આંખ કરી છે. અગાઉ ૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ આ કૌભાંડ સંદર્ભે ED એ દરોડા પાડીને મકાનના તાળા તોડી સઘન તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે તપાસનો દોર આગળ વધારતાં  SEBIના અધિકારીઓએ હનિફ શેખ ઉર્ફે ખાટકીના સ્થળો પર તવાઈ બોલાવી છે. SEBI ની તપાસ દરમિયાન આ સમગ્ર પ્રકરણમાં પમ્પ એન્ડ ડમ્પનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેનાથી શેરબજાર અને આર્થિક ક્ષેત્રે મોટો ખળભળાટ મચી ગયો છે.

App Store