Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Girl falls to death from sixth floor in housing scheme, CCTV footage goes viral

Bhavnagar: આવાસ યોજનામાં યુવતીનું છઠ્ઠા માળેથી પટકાતા મોત, CCTV ફૂટેજ વાયરલ

Timeછેલ્લું અપડેટ : 29 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઈ-વિંગમાં એક દુઃખદ ઘટના બની છે, જેમાં એક યુવતીનું મોત નીપજ્યું છે. મૃતક યુવતીનું નામ જાનવી સાગર છે અને તે દિવાળીના વેકેશન માટે સુરતથી અહીં આવી હતી. મળતી માહિતી મુજબ, છઠ્ઠા માળની ગેલેરીમાંથી અકસ્માતે નીચે પડી જતાં તેને ગંભીર ઇજાઓ થતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.

App Store

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં યુવતીના પડવાનો અકસ્માત સ્પષ્ટ દેખાય છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.