Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : A wave of happiness among farmers due to rain in Mahuva taluka of Bhavnagar

VIDEO: ભાવનગરના મહુવા તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરના મહુવા તાલુકાના મોણપર અને બગદાણા પંથકમાં લાંબા વિરામ બાદ આજે વરસાદ વરસ્યો હતો..વરસાદના કારણે લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા  ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે. છેલ્લા કેટલાય દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતોના ચહેરા પર ચિંતા હતી..તેવામાં આજે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી છે... અને પાકને નવજીવન મળવાની આશા છે..

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsmahuvarain