Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Voting was held through postal ballot at Bharuch Police Headquarters

VIDEO: ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ દ્વારા યોજાયું મતદાન, પોલીસ કર્મીઓએ લોકશાહીના પર્વમાં લીધો ભાગ

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું હતું. ભરૂચ એસ.પી કચેરી ખાતે બનાવાયેલા કેન્દ્રમાં કુલ 130 પોલીસ કર્મીઓમાંથી 103 કર્મચારીઓએ મતદાન કર્યું, જે અંદાજે 79 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે અન્ય ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફ માટે ગુરુવારે મામલતદાર કચેરી ખાતે સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન યોજાશે.

App Store